Posts

Showing posts with the label INDEPENDENT DAY

[ગુજરાતી] Desh Bhakti song in Gujarati 2022||Examway||

Image
[ગુજરાતી] Desh Bhakti song in Gujarati By EXAMWAY / latest 6 to 12 Gujarati medium textbook [GCERT/NCERT], rojgaar samachaar pdf,   Desh Bhakti song in Gujarati.  પ્રિય મિત્રો તમે જો Desh Bhakti song in Gujarati  2022 સર્ચ કરી રહ્યા છો  અને આ પેજ પર આવ્યો છો તો તમે યોગ્ય જગ્યા પર આવ્યા છો.       શું તમે દેશભક્તિ ગીતો જોવા માટે તૈયાર છો? જો હા, તો અમે આજે આ પોસ્ટમાં આપના માટે  Desh Bhakti song in Gujarati લઈને આવ્યાં  છે. હાલ આ પોસ્ટ માં લોકપ્રિય અને સારામાં સારા દેશભક્તિ ગીતો આપવામાં આવ્યા છે જે તમે આ દેશભક્તિ ગીતો આપણા રાષ્ટ્રીય તહેવારો સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાતા કાર્યક્રમોમાં ગાય શકો છો.   Desh Bhakti song in Gujarati મિત્રો ભારત આ વર્ષે 15મી ઓગસ્ટ 2022ના રોજ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આવા સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તા દિન જેવા રાષ્ટ્રીય તહેવાર પર આપણી શાળા અને કોલેજમાં તથા તેમજ  વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો નું આયોજન થતું હોય છે જે મિત્રોએ સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિનના ક...