Posts

Showing posts with the label Result

LRD waiting list 2018-19 declared

Image
 LRD waiting list 2018-19 declared  Download now pdf વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 2018માં એલઆરડીની ભરતીના ઉમેદવારોનુ  20 ટકા વેઈટીંગ લીસ્ટ  જાહેર કરવામાં આવ્યું.  વર્ષ  2018માં   ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 9713  જગ્યાઓ માટે કોન્સ્ટેબલ,જેલ સિપાહીની ભરતી કરવામાં આવી હતી. જે અનુસંધાને  20 % વેઈટીંગ લિસ્ટ રાખવા માટે ઉમેદવારો દ્વારા ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબને રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પરિણામે 3 વર્ષ બાદ પોલીસ ભરતી બોર્ડ દ્વારા  1327 પુરુષો ઉમેદવારોનું અને 1112 મહિલા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે આ યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારો પોતાનું નામ નીચેની લિંક પરથી જોઈ શકશે.  જગ્યાઓ બિન હથિયારીલકોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ):  2111જગ્યાઓ બિન હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક (સ્ત્રી): 1040જગ્યાઓ  હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક (પુરુષ): 4026જગ્યાઓ હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક (સ્ત્રી): 1982જગ્યાઓ જેલ સિપાહી (પુરુષ):499જગ્યાઓ જેલ સિપાહી (સ્ત્રી/મેટ્રન):55જગ્...