LRD waiting list 2018-19 declared

 LRD waiting list 2018-19 declared

 Download now pdf

વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 2018માં એલઆરડીની ભરતીના ઉમેદવારોનુ  20 ટકા વેઈટીંગ લીસ્ટ  જાહેર કરવામાં આવ્યું. 

વર્ષ  2018માં   ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 9713  જગ્યાઓ માટે કોન્સ્ટેબલ,જેલ સિપાહીની ભરતી કરવામાં આવી હતી. જે અનુસંધાને  20 % વેઈટીંગ લિસ્ટ રાખવા માટે ઉમેદવારો દ્વારા ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબને રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પરિણામે 3 વર્ષ બાદ પોલીસ ભરતી બોર્ડ દ્વારા  1327 પુરુષો ઉમેદવારોનું અને 1112 મહિલા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે આ યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારો પોતાનું નામ નીચેની લિંક પરથી જોઈ શકશે. 



જગ્યાઓ

બિન હથિયારીલકોન્સ્ટેબલ – લોકરક્ષક (પુરુષ):  2111જગ્યાઓ

બિન હથિયારી કોન્સ્ટેબલ – લોકરક્ષક (સ્ત્રી): 1040જગ્યાઓ

 હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક (પુરુષ): 4026જગ્યાઓ

હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક (સ્ત્રી): 1982જગ્યાઓ

જેલ સિપાહી (પુરુષ):499જગ્યાઓ

જેલ સિપાહી (સ્ત્રી/મેટ્રન):55જગ્યાઓ

 કુલ જગ્યા-9713 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત: ધોરણ – 12 (ઉચ્ચ માધ્યમિક પરીક્ષા પાસ) અથવા તેની સમકક્ષ.

ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ વચ્ચે

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા ભરતી બોર્ડ દ્વારા નીચે મુજબ કરવામાં આવે છે:

શારીરિક કસોટી

લેખિત પરીક્ષા


વિભાગનું નામ: ગુજરાત પોલીસ વિભાગ

જાહેરાત નંબર:LRB/201819/1

જગ્યાઓનું નામ: પોલીસ કોન્સ્ટેબલ

કુલ પોસ્ટ્સ: 9713 પોસ્ટ્સ

અરજી કરવાની શરૂઆતની તારીખ: 15/08/2018

અરજી કરવાની છેલ્લી તારીખ: 07/09/2018

સત્તાવાર વેબસાઇટ: www.lrbgujarat2018.in



પસંદગી યાદી જોવા અહીં ક્લિક કરો

પુરુષોની યાદી: view

મહિલાઓની યાદી: view


I hope you found this article useful. Stay tuned to our group to get similar updates in the future.
Join our whatsApp group:click here
Join telegram:click here

આપણ જુઓ

GPSC Recruitment 2022,APPLY NOW

ડ્રોન પાયલોટ બનો અને લાઈસન્સ મેળવો 


Comments

Popular posts from this blog

PSI Old Exam Paper PDF 2022 [With Answer Key]- Examway

[ગુજરાતી] Desh Bhakti song in Gujarati 2022||Examway||

[Top-10]school prathana in gujarati || પ્રાર્થના|| -Examway