PSI Old Exam Paper PDF 2022 [With Answer Key]- Examway



 શું  મિત્રો તમે ગુજરાતીમાં psi all old exam papers with answer key pdf in gujarati   શોધી રહ્યાં છો? જો હા, તો પછી તમે યોગ્ય સ્થાન પર છો!


કારણ કે, મિત્રો  આજે અમે ગુજરાતીમાં ગુજરાત પીએસઆઈની જૂની પરીક્ષાના પેપરોને આન્સર કી  સાથેની પીડીએફ શેર કર્યે છે જે વર્ષ 2022,2017, 2015 અને 2012માં લેવામાં આવી હતી. તમે અહીંથી આન્સર કી સાથેના તમામ psirb દ્વારા psi ના અગાઉના લેવાયેલા પેપરોની PDF ડાઉનલોડ કરી શકો છો.


અમે ઓનલાઈન અને ઓફલાઈન ઘણાં બધા સંશોધન કર્યા પછી, અમને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની PSI ની પરીક્ષાના જૂના  પેપર અને તેની સાથે  આન્સર કી મળી છે, જે અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ જે તમને ક્યાંકને ક્યાંક મદદરૂપ થઈ શકે છે.


Psi exam pepar with answer key pdf in gujarati



Police sub Inspcater માટેની પરીક્ષા GPRB દ્વારા લેવામાં આવે છે અને આવનારા સમયની અંદર ફરીથી લેવામાં આવશે. જે મિત્રો psi ની ભરતીની તૈયારી કરી રહ્યા છે કે કરવા માંગે છે તેમના માટે આ PSI ના જૂના પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 


Psi old paper છેલ્લા કેટલાક વર્ષોથી અમે નોંધ્યું છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના હોય તે પરીક્ષા ના પ્રશ્નોની પેટર્ન લગભગ સમાન  જ હોય છે, તેથી જો અગાઉની પરીક્ષાના પેપરોનો સારી રીતે અભ્યાસ કરવામાં આવે તો પરીક્ષાની તૈયારી કરવી ખૂબ જ સરળ બની જાય છે.જેથી આપણે પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન કરી શકેયે. 


કેવી રીતે ડાઉનલોડ કરવું

અહીં તમને જે વર્ષે પરીક્ષા લેવામાં આવી તે વર્ષે આપેલા છે તેની નીચે જે તે વિષય ના નામ આપવામાં આવ્યા ત્યાં બાજુમાં download પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો



PSI old exam paper 

PSI prelims exam paper 2022

Prelim Question paper with answer key:- DOWNLOAD


PSI mains exam paper 2022

Gujrati question paper:- DOWNLOAD

English question paper:- DOWNLOAD

G. K. Question paper:- DOWNLOAD

Law(kayda) question paper:- DOWNLOAD


PSI preliminary exam paper 2017

Prelim Question paper with answer key:- DOWNLOAD


PSI mains exam paper 2017 

Gujrati question paper:- DOWNLOAD

English question paper:- DOWNLOAD

G. K. Question paper:- DOWNLOAD

Law(kayda) question paper:- DOWNLOAD


PSI mains exam paper 2015

Gujrati question paper:- DOWNLOAD

English question paper:-  DOWNLOAD

G. K. Question paper:- DOWNLOAD

Law(kayda) question paper:DOWNLOAD


ASI mains exam paper 2015

ASI Law(kayda) question pepar:- DOWNLOAD


PSI mains exam paper 2012

Gujrati question paper:- DOWNLOAD
English question paper:- DOWNLOAD
G. K. Question paper:- DOWNLOAD
Law(kayda) question paper:- 
DOWNLOAD

PSI ANSWER KEY 2012:- DOWNLOAD




PSI ભરતી નિયમો: view

Police bharti official website: police.gujarat.gov.in


PSI bharti details

 PSI ની ભરતી ગુજરાત રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ હેઠળ કરવામાં આવે છે ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર ભરતી બોર્ડ ની રચના કરવામાં આવે, ત્યાર બાદ આ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવ્યે, નિશ્ચિત સમય મર્યાદામાં અરજીઓ કરવાની હોય છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા psi ની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા લેવાયા બાદ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી પાસ થનારા ઉમેદવારો ની આખરી પસંદગી યાદી તૈયાર કરી નિમણૂંક આપવામાં આવે છે. 

મિત્રો,હું આશા રાખું છું કે તમને આ psi previous years paper અથવા psi all old exam papers with answer key pdf in gujarati લેખ ગમશે. આવી ઉપયોગી પોસ્ટનો આનંદ માણવા  માટે અમારી વેબસાઇટ Examway ની મુલાકાત લેતા રહો. જો તમને આ પોસ્ટ સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો તમે નીચે comment કરીને અમને જણાવી શકો છો.



                            THANK YOU. 


Comments

Popular posts from this blog

[ગુજરાતી] Desh Bhakti song in Gujarati 2022||Examway||

[Top-10]school prathana in gujarati || પ્રાર્થના|| -Examway