Today All Gujarati News Paper PDF-[Examway]

શું મિત્રો તમે વહેલી સવારમાં ગુજરાતી ભાષાનાં ન્યુઝ પેપર વાંચવાનો આગ્રહ રાખો છો.? અને તમે Today All Gujarati News Paper PDF શોધી રહ્યાં હોવ તો તમે સાચા રસ્તે છો. 


કારણ કે અમે આજે આપને આ પેજ દ્વારા ગુજરાતી ભાષામાં બહાર પાડવામાં આવતાં ગુજરાતી ન્યુઝ પેપર એ પણ સાવ ફ્રી આપવા જઈ રહ્યા છે. જો તમે Today Gujarati News papers વાંચવા કે ડાઉનલોડ કરવા માંગો છો તો તમે નીચે જઈને કરી શકો છો.

Today All Gujarati News Paper PDF


ભારતમાં ગુજરાતી ભાષામાં સમાચાર પત્રની શરૂઆત 1822 માં સૌ પ્રથમ વખત થઈ હતી અને ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચાર પત્ર મુંબઈ સમાચાર પત્ર છે, જે આજે પણ પ્રકાશિત કરવામાં આવે છે.

ગુજરાતી ભાષામાં ન્યુઝ પેપર એ વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્ય બહાર રહેતા ગુજરાતી લોકો માટે દરરોજ સવારે પ્રકાશિત કરવામાં આવે છે. મોટા ભાગના ગુજરાતી સમાચાર પત્રો અમદાવાદ શહેરમાંથી પ્રકાશિત કરવામાં આવે છે. આ ગુજરાતી ન્યુઝ પેપર અલગ અલગ જિલ્લા પ્રમાણે અને અલગ અલગ વારે અલગ અલગ પુર્તિઓ પણ સાથે સાથે પ્રકાશિત કરે છે જે વાંચકોના જ્ઞાનમાં વધારો કરે છે. 


ગુજરાતીમાં પ્રકાશિત થતાં ન્યુઝ પેપરો ગુજરાત સમાચાર,સંદેશ,દિવ્ય ભાસ્કર, ફુલછાબ, સાંજ સમાચાર,અકિલા, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર,નવ ગુજરાત, નોબત, જય હિન્દ, ગુજરાત મિત્ર, સમભાવ, ગુજરાત ટુડે વગેરે. 


Today All Gujarati Newspaper 

ગુજરાત ના મુખ્ય શહેરોના  Newspaper Today in Gujarati PDF ની Download લિંક અહીં નીચે આપેલ છે. જેની મદદ વડે તમે તમારું મન પસંદ આજનું સમાચાર પેપર ડાઉનલોડ કરી શકો છો.

 No   paper name                  pdf link

  1.  ગુજરાત સમાચાર        Download now
  2.  સંદેશ                        Download now
  3.  દિવ્ય ભાસ્કર              Download now
  4.  સાંજ સમાચાર            Download now
  5.  અકિલા                     Download now
  6.  મુંબઈ સમાચાર           Download now
  7.  કચ્છ મિત્ર                  Download now
  8.  નવ ગુજરાત સમય       Download now
  9.  નોબત                       Download now
  10.  જય હિન્દ                 Download now
  11.  ગુજરાત મિત્ર             Download now
  12.  ગુજરાત ટુડે               Download now


આ પણ જુઓ:-



How to Download Today Gujarati Newspaper 

All Gujarati news paper today in Gujarati download કરવા માટે અહીં નીચે કેટલાક સરળ સ્ટેપ આપેલ છે જેને  તમે follow કરીને તમે આજના સમાચાર પેપરોને  pdf  ફાઈલ સ્વરૂપે download કરી શકો છો.

  • સૌ પ્રથમ તમારા મનપસંદ Gujarati newspaper ની  સામે download now પર ક્લિક કરો.
  • એક નવું જ પેજ ઓપન થશે જેમાં તમે પસંદ કરેલ ગુજરાતી ઈ ન્યુઝ પેપર જોવા મળશે.
  • તમે આ ઓપન થયેલ ન્યૂઝ પેપર ને ત્યાં online પણ વાંચી શકો છો. અને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું મનગમતું ગુજરાતી ન્યૂઝ પેપર ગુજરાતી નું પેજ pdf સ્વરૂપે download કરો અને વાંચો.


Conclusion


અમે સમયાંતરે આ પોસ્ટ All newspaper today in gujarati ને અપડેટ કરીએ છીએ જેથી કરી તમે દરરોજ ન્યૂઝ પેપર ગુજરાતી ની PDF ફાઈલ આરામ થી download કરી શકો છો માટે આ પોસ્ટને બુકમાર્ક કરવાનું ભૂલશો નહિ.


મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી આ Today All Gujarati News Paper PDF 2022 પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલતાં તો નઈ જ. અને હા, આવીજ ઉપયોગી પોસ્ટો માટે આપણી વેબસાઈટ Examway ની મુલાકાત લેવાનું તો ભુલાઈ નઈ. આભાર.


Comments

Popular posts from this blog

PSI Old Exam Paper PDF 2022 [With Answer Key]- Examway

[ગુજરાતી] Desh Bhakti song in Gujarati 2022||Examway||

[Top-10]school prathana in gujarati || પ્રાર્થના|| -Examway