ROJGAAR SAMACHAAR LATEST PDF IN GUJARATI 2022 | EXAMWAY

 

ગુજરાત રોજગાર સમાચાર ઈ-પેપર સપ્ટેમ્બર 2022 (07-09-2022) ડાઉનલોડ કરો. 

ROJGAAR SAMACHAAR PDF IN GUJARATI 2022

   તમે ગુજરાત રોજગાર સમાચાર ઈ-પેપરની PDF ડાઉનલોડ કરવા માંગો છો. તો તમે યોગ્ય સ્થાને આવ્યા છો. 

    તમને અમારા પેજ પર ગુજરાત રોજગાર સમાચાર ઈ-પેપરની PDF ફાઈલ મળશે જે તમે ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

    ગુજરાત રોજગાર સમાચાર ઈ-પેપરની PDF ફાઈલ ગુજરાત રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ પરથી લેવામાં આવી છે.

•ગુજરાત રોજગાર સમાચાર ઈ-પેપર ઓગસ્ટ-2022.

    ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક સમાચાર પત્ર તારીખ 07-09-2022 ની નવીનતમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે.અને નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો. અને તમને અગાઉના ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક  ઈ-પેપરની PDF ફાઈલ આ પેજ પર મળશે. જેને તમે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર પરથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો. ROJGAAR SAMACHAAR PDF IN GUJARATI 2022 ની pdf જે તમે નીચેની લિંક પરથી સીધા જ ડાઉનલોડ કરી શકો છો.
1. ગુજરાત રોજગાર સમાચાર શું છે?
    ગુજરાત રોજગાર સમાચાર એ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકો માટે પ્રકાશિત થતું સાપ્તાહિક છે, જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી નોકરીઓ તેમજ અન્ય જાહેરાતોનો સમાવેશ થાય છે. સાથે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને અન્ય લેખો પણ આપવામાં આવે છે. અને ગુજરાત રાજ્યના રોજગાર સમાચાર સંબંધિત માહિતી પ્રકાશિત કરે છે.જેથી શહેરીજનોને તેની જાણ થાય. ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રિન્ટેડ અને ઈ-પેપર ફોર્મેટમાં ઉપલબ્ધ છે. રોજગાર સમાચારનું પેપર ગુજરાતી અથવા અંગ્રેજી ભાષાના PDF ફોર્મેટમાં પ્રકાશિત થાય છે. તે તમને મફતમાં આપવામાં આવે છે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો.

    આ સાપ્તાહિક વર્તમાન ભરતીઓ અને આગામી સમયની ગુજરાત સરકારની નોકરીઓની સૂચના પ્રકાશિત કરે છે.

2. ગુજરાત રોજગાર સમાચાર  પ્રકાશક કોણ છે. 
    ગુજરાત રોજગાર સમાચાર ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જેનું કાર્યાલય ગાંધીનગર ખાતે છે. તે દર મહિનાના બુધવારે નિયમિતપણે પ્રકાશિત થાય છે. અને સંપાદક જગદીશ આચાર્ય છે. મોટાભાગના લોકો બુધવારે રોજગાર સમાચારના પેપરની રાહ જોઈ રહ્યા હોય છે. 

3. ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક ક્યાંથી મેળવવું.                  ગુજરાત રોજગાર સમાચાર મેળવવા માટેનું વાર્ષિક લવાજમ ₹30 છે. માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર ખાતે અથવા રાજ્યની કોઈપણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસ  (સેવા ચાર્જ સાથે) તે ઉપરાંત જિલ્લા માહિતી કચેરી ખાતે.


rojgar samachar pdf

rojgar samachar pdf


આ સાઇટ પર વધુ વિગતો માટે:

પ્રકાશક: ગુજરાત રાજ્ય માહિતી વિભાગ
મેગેઝિન: ગુજરાત રોજગાર સમાચાર
07 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રકાશિત

સત્તાવાર વેબસાઇટ: www.gujaratinformation.gujarat.gov.in


07/09/2022 નું પેપર

હમણાં ડાઉનલોડ કરો: download

Old rojgaar pepar

24/08/2022 નું પેપર

Download

17/08/2022 નું પેપર

Download

10/08/2022 નું પેપર 

 Download

2/08/2022 નું પેપર

Download

27 જુલાઇ2022 નું પેપર

Download

21 જુલાઈ 2022 નું પેપર

Download

13 જુલાઈ 2022 નુંપેપર

downlod 

હું આશા રાખું છું કે તમને આ લેખ ઉપયોગી લાગ્યો હશે. ભવિષ્યમાં આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ જુઓ

GPSC ભરતી 2022, હમણાં જ અરજી કરો

ડ્રોન પાયલોટ બનો અને લાઈસન્સ મેળવો 

અમારા whatsApp જૂથમાં જોડાઓ: અહીં ક્લિક કરો
ટેલિગ્રામમાં જોડાઓ: અહીં ક્લિક કરો

Comments

Post a Comment

Popular posts from this blog

PSI Old Exam Paper PDF 2022 [With Answer Key]- Examway

[ગુજરાતી] Desh Bhakti song in Gujarati 2022||Examway||

[Top-10]school prathana in gujarati || પ્રાર્થના|| -Examway